Rohit Sharma Show : રોહિત શર્મા હવે ઓનસ્ક્રીન મચાવશે ધૂમ
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હાલમાં IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે.તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે ફાઇનલ મેચમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી અને તેની ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.હવે રોહિત શર્માના ચાહકો માટે સારા સમાચ